શાળામાં વિદ્યાર્થીઓ માટે ઈન્ટરનેટ ની સગવડ સાથે 30 કોમ્પ્યુટર ધરાવતી અધ્યતન લેબ છે. શાળામાં વિદ્યાર્થીઓને કી બોર્ડ તથા માઉસનો ઉપયોગ શીખવા માટે NOTEPAD, WORD PAD, TYPING TUTOR, PAINT BRUSH , TUX PAINT જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓનાં માનસીક તથા બૌધિક વિકાસ માટે TUX MATHS, MSW LOGO, BASIC 256 , BLUEJ જેવા પ્રોગ્રમીગ સોફ્ટવેર શીખવવામાં આવે છે સાથે જ વિદ્યાર્થીઓને અભ્યાસમાં તેમજ જીવનમાં ઉપયોગી એવા MS-OFFCE (WORD, EXCEL, POWER POINT , MS-ACCESS) જેવી APPLICATION શીખવવામાં આવે છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાત બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ પાઠ્ય પુસ્તક મુજબ અભ્યાસ ક્રમ ચલાવવામાં આવે છે.