ઈ-પ્રત્રિકા વિદ્યાકુંજ બાલવાટિકા - પેજ - ૧
વિદ્યાકુંજ સંકુલના બાલમંદિર, પ્રાથમિક તેમજ માધ્યમિક,ઉચ્ચ.માધ્યમિક વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ ના પ્રથમ બે માસના લેખા-જોખા દર્શાવતો લેખ ઇ-પત્રિકાના માધ્યમથી ૨ ઓગષ્ટ ૨૦૨૫ ના રોજ વાલીઓ સમક્ષ મૂકવામાં આવ્યો.
